આર્ટિકલ
તમે અથવા તમારી નિકટની વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ હોય તો શું કરવું
ટેસ્ટના પરિણામો કે ટેસ્ટ કરાવવાની રાહ ન જુઓ. કોઈ પણ લક્ષણ દેખાય કે તરત પોતાની જાતને અલગ રાખો. ગભરાવ નહીં. યાદ રાખો કે મોટા ભાગના લોકો કોવિડ-19થી સાજા થઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડતી. પરંતુ સૌથી પહેલા તમારા ડોક્ટર સાથે વાત કરો.
UNICEF ભારત દ્વારા WHO, MoHFW અને AIIMSની માર્ગદર્શિકાનું પાલન થાય છે.